ખુશ ખબર! હવે ધંધો શરૂ કરવા માટે રૂપિયા 10 લાખ સુધીની સહાય મળશે, જાણો શું પ્રોસેસ – Pradhan Mantri Mudra Loan Yojana
Pradhan Mantri Mudra Loan Yojana: પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) એ ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8 એપ્રિલ 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નોન-કોર્પોરેટ, નોન-ફાર્મ સ્મોલ/માઇક્રો એન્ટરપ્રાઇઝને સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ ક્રેડિટ પૂરું પાડવાનો છે. “ફંડિંગ ધ અનફંડેડ” ના સૂત્ર પર આધારિત આ યોજના … Read more